Official Trailer | Best Of Luck Laalu | Coconut Motion Pictures | Rashmin Majithia

Channel : Zen Music Gujarati · on 11-10-2017 11:16:06 AM
689,787 view   9,218 like   220 dislike
SSC, દસમું, Xth એટલે પ્રેમ, પરીક્ષા અને Percentage ...
લાલુ Xth નો student, આંખમાં Aeronautical Engineer બનવાનું સપનું, એને પૂરું કરવા Bank માં job કરતી મમ્મી, ‘Single Parent’, પ્રાર્થનાસભામાં ગાતાં દાદા, ત્રણ જણનાં Family ની fantastic વાત એટલે Best of luck લાલુ, દીકરાને Merit માં લાવવા એને સાથે ભણતી આજની મમ્મી, Percentage અને પરીક્ષા વચ્ચે પોતાના પહેલા પ્રેમ ફોરમને પામવા થનગનતો લાલુ, મમ્મીના પ્રેશર અને લાલુ ના પ્રેમ વચ્ચે balance કરી વ્હાલની ઉજાણી કરતાં દાદાની વાત એટલે Best of luck લાલુ, ૧૨ વર્ષથી લઇ ૮૨ વર્ષના દરેક વયનાં લોકોને પોતાની લાગે એવી વાત એટલે Best of luck લાલુ, દક્ષા, લાલુ અને હરેશ દાદાની લાલુના નવમાં ધોરણથી દસમાં ધોરણની પરીક્ષા સુધીની roller coaster ride છે Best of luck લાલુ.....

Movie: Best Of Luck Laalu
Production House: Coconut Motion Pictures
Distribution: Coconut Movies
Music Company: Zen Music
Produced By: Rashmin Majithia
Directed by: Vipul Mehta
Writer: Amatya Goradia
Music by: Sachin-Jigar


Cast:
A) Supriya Pathak Kapur (Mother Daksha Modi)
B) Muni Dilip Jha (Dadaji Hareshbhai Modi)
C) Smit Ganatra ((Laalu) Amatya Modi)
D) Simran Natekar (Forum)
E) Devarshi Trivedi (Sushil)
F) Rishabh Joshi (Vicky)
G) Abhay Harpale (Mehta Sir)
H) Kurush Deboo (Rustom Cooper)
I) Devarshi Shah (Aagam)


Follow Zen Music Gujarati for more updates

Facebook: https://www.facebook.com/zenmusicgujarati
Instagram: https://www.instagram.com/zenmusicgujarati/
Twitter: https://twitter.com/ZenMusicGuj